Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-691

હોસ્પિટલના ગોરખધંધાનો યુવતીએ કર્યો પર્દાફાશ: તગડું બિલ કરવા માટે મરી ગયેલા પિતાની ચાલુ રાખી મોંઘીદાટ સારવાર,એક બાદ એક ડૉક્ટરોનું માસ્ક ખેંચીને વીડિયોમાં પાડ્યા ઉઘાડા

  • પ્રકાશન તારીખ07 Nov 2018
  •  

ફરીદાબાદની હોસ્પિટલમાં ચાલતી ગેરરીતિઓ એક યુવતીના વાઈરલ વીડિયોને બહાર આવી હતી. યુવતીના પિતા મારી ચૂક્યા હતા પણ દવાખાનાના લાલચુ ડૉક્ટરો મોટું બિલ બનાવવા માટે તેમને હજુ પણ મોંઘાદાટ મશીન પર રાખીને સારવાર ચાલુ રાખતા હતા.હોસ્પિટલનો ગોરખધંધો તે યુવતીને ખબર પડતાં જ તેણે બહુ જ મોટો હોબાળો કરીને આખી હોસ્પિટલ જ માથે લીધી હતી.તેણે દરેક ડૉક્ટર્સ અને આ દવાખાનાની પોલ ખોલવા માટે વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. એક બાદ એક દરેક ડૉક્ટર કે જે આ મિલીભગતમાં સામેલ હતા તેમના ચહેરા પરથી માસ્ક હટાવી હટાવીને ઓળખ કરાવી હતી.પોલીસે પણ પ્રાથમિક તબક્કામાં તો આ લોકોને કોઈ જ સહાય નહોતી કરી પણ બાદમાં નામોશી થવાની બીકે તેમણે પણ આ બાબતે ઘટતું કરવાની બાંયધરી આપી હતી.

મફતમાં પથરી મટાડતા ગુજરાતી દાદા, 12MMની પથરી માત્ર ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર નીકળી જશે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP