• Home
  • Dvb
  • Dbv
  • Viral video of drunken lady misbehave against bhopal police

તમાશો / નશામાં ધૂત મહિલાએ કર્યો જાહેરમાં હંગામો, કપડાં ઉતાર્યાં તો શરમાઈને પોલીસે જોડ્યા હાથ

Viral video of drunken lady misbehave against bhopal police

Divyabhaskar

Feb 25, 2019, 05:44 PM IST
મધ્યપ્રદેશના ભોપાલમાં ગુરુવારે રાત્રે રોડ પર નશામાં ધૂત મહિલાએ તેની હરકતોના કારણે પોલીસને પણ શરમમાં મૂકી હતી. એસપી કાર્યાલયની સામે જ કરેલા આ હંગામાના કારણે ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઈ ગયું હતું. જેમણે આ વીડિયો રેકોર્ડ કરીને બાદમાં વાઈરલ પણ કર્યો હતો. જેમાં જોઈ શકાતું હતું કે નશાની હાલતમાં કપડાં પણ કાઢીને આ મહિલા પોલીસની સામે બૂમો પાડીને અભદ્ર શબ્દો પણ બોલે છે.જેના કારણે પોલીસકર્મીઓ પણ નતમસ્તકે ઉભા રહીને તેને શાંત પડવા માટે આજીજી કરતા રહ્યા હતા. બાદમાં પોલીસે પણ તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વિના જ તેને છોડી મૂકી હતી.
X
Viral video of drunken lady misbehave against bhopal police

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી