Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-521

દિલ્હી પોલીસની લાચારીનો વીડિયો થયો વાઈરલ, આવું જ રોજ થાય તો સામાન્ય લોકોની સુરક્ષા શું કરવાના?

  • પ્રકાશન તારીખ29 Oct 2018
  •  

આ દૃશ્યો જોઈને તમને હસવું પણ આવશે તો સાથે જ નવાઈ પણ લાગશે જ. પેડલ રિક્ષાને પકડીને પાછળ પાછળ બૂલેટ ચલાવીને જતા આ બંને લોકો પોલીસ સ્ટાફમાં છે અને તેમનું બૂલેટ પણ સરકારે આપેલું સાધન છે. તેમની લાચારીનો આ વીડિયો વાઈરલ થયો હતો. આ રીતે પેડલ રિક્ષાને પકડીને આગળ વધવાનું કારણ હતું તેમના બાઈકની પેટ્રોલની ખાલી થઈ ગયેલી ટાંકી. પોલીસકર્મીના બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ જતાં જ તેઓ બ્રિજના એક છેડેથી બીજા છેડે આ રીતે આખો બ્રિજ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. કોઈએ દિલ્હી પોલીસની આ લાચારીનો વીડિયો રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં પણ અપલોડ કર્યો, ત્યારે સવાલો એ પણ થાય કે જો દેશની રાજધાનીના પોલીસકર્મીઓ જ આવી લાચારીની હાલતમાં ફરતા હોય તો અન્ય નાગરિકોની તો શું સુરક્ષા કરશે?

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP