• Home
  • Dvb
  • Dbv
  • VIRAL VIDEO OF BIRTH DAY CELEBRATION IN HARDOI GOV. HOSPITAL

સરકારી દવાખાનામાં દર્દીઓ સારવાર માટે ડોક્ટર્સની રાહ જોતા રહ્યા તો સામે તબીબો રૂમમાં ઉજવતા હતા મેડમનો બર્થડે, વાઈરલ થયો હેપ્પી બર્થડેવાળો વીડિયો

VIRAL VIDEO OF BIRTH DAY CELEBRATION IN HARDOI GOV. HOSPITAL

Divyabhaskar.com

Dec 12, 2018, 07:34 PM IST

બર્થડેની કેક કાપીને કરવામાં આવતી આ ઉજવણી એ કોઈ ઘરમાં કે હોટલમાં નથી થઈ રહી. આ બર્થ ડે સેલિબ્રેશન થઈ રહ્યું છે ચાલુ નોકરીએ અને એ પણ ઉત્તરપ્રદેશના હરદોઈમાં આવેલી એક સરકારી હોસ્પિટલમાં. એક તરફ બહાર દર્દીઓ દર્દથી કણસતાં કણસતાં ડોક્ટર્સની રાહ જોતા હતા તો આ બાજુ આ બધા જ તબીબો મેડમના બર્થડેની ઉજવણી કરીને કેક ખાવામાં વ્યસ્ત હતા. સરકારી દવાખાનામાં કરાયેલી આ બર્થડેની ઉજવણીનો વીડિયો વાઈરલ થતા જ આરોગ્ય વિભાગની પોલ સામે આવી હતી.

જાહેરમાં જ સગી બહેનનાં કપડાં ફાડ્યાં ભાઈએ, પિતાની સામે જ કર્યો પોલીસને ખોટા કેસમાં ફસાવવા માટેનો તમાશો

6 ફુટ લાંબા સાપે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને વ્યક્તિ પર કર્યો હુમલો, વાઈરલ થયા સીસીટીવી

થર્ડ ડિગ્રી ટોર્ચરનો શોકિંગ વીડિયો, માસૂમના સાથળ પર લાકડું મૂકીને ઊભા રહ્યા પોલીસવાળા હજુ પણ ના ધરાયા તો ડંડે ને ડંડે માર્યો ઢોરમાર

X
VIRAL VIDEO OF BIRTH DAY CELEBRATION IN HARDOI GOV. HOSPITAL

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી