Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3423

કારમાંથી નીકળીને શાતિર વાંદરો કૂદ્યો ટોલબૂથની અંદર, નોટોનું બંડલ તફડાવ્યું

  • પ્રકાશન તારીખ03 May 2019
  •  
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા સીસીટીવી જોઈને લોકોને પણ આ ચાલાક ચોર જોઈને નવાઈ લાગી હતી. કારમાંથી નીકળીને આ વાંદરાએ જે રીતે ટોલબૂથના કર્મચારીના કેશ કાઉન્ટરમાં હાથ માર્યો હતો તે દૃ્શ્ય જોઈને જોઈને એવું જ લાગે કે આ વાંદરો આ રીતે રૂપિયાની ચોરી કરવામાં માહેર છે. વાંદરાના ચોરીના બદઈરાદાને પારખવામાં નિષ્ફળ રહેલ કર્મચારી પણ બાદમાં તેને પકડવા માટે ધમપછાડા કરવા લાગ્યો હતો. લખનઉના ટોલનાકા પર વાંદરાએ સિફતપૂર્વક પાંચ હજાર રૂપિયાની લૂંટને આપેલા અંજામને જોઈને પોલીસ પર બે ઘડી વિચારમાં મૂકાઈ ગઈ હતી. જે બાદ પોલીસે પણ કારના નંબરના આધારે આ ટ્રેઈન કરાયેલા વાંદરાની સાથે જ તેના માલિકને પકડવાની કવાયત હાથ ધરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP