Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2305

પ્રોમિસ ડેના દિવસે જ વિદ્યાર્થિનીઓએ મારી મારીને ઉતાર્યું ઈશ્કનું ભૂત, લોકોએ હિંમતને વખાણી

  • પ્રકાશન તારીખ13 Feb 2019
  •  

રાજસ્થાનના જોધપુરની એક શાળાની બહાર બેસીને આવતી જતી વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનું એક યુવકને ભારે પડ્યું હતું. આશિકીનું ભૂત માથે સવાર થયું હતું તેને આ સ્ટ્યૂડન્ટ્સે ભેગા મળીને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. રોજની છેડતીથી તંગ આવીને આખા ક્લાસની સ્ટ્યૂડન્ટ્સે નક્કી કરીને તેને ચારેબાજુથી ઘેરી લીધો હતો અને બાદમાં એક બાદ એક એમ બધી જ સ્ટ્યૂડન્ટે તેને પરચો આપ્યો હતો. આ ઘટના જાણ્યા બાદ ત્યાં હાજર લોકોએ પણ આ વિદ્યાર્થિનીઓને સપોર્ટ કર્યો હતો જે અંદર આવતા અવાજ પરથી જ જાણી શકાય છે. સોશિયલ મીડિયામાં યૂઝર્સે પણ વખાણ કર્યાં હતા જેમાં તેઓનો સૂર એક જ હતો કે ક્યારેય મહિલાઓને અબળા ના જ સમજો.

બીચ પર બિકીનીમાં ફરતી મોડલને ભૂંડે ભર્યું બચકું, જીવ લઈને ભાગી

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP