Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2715

હું સિંહણ છું તારા જેવી નામર્દ નહીં, આટલું કહીને રોમિયો પર તૂટી પડી યુવતી

  • પ્રકાશન તારીખ09 Mar 2019
  •  
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક યુવતીએ સિંહણની જેમ જ ત્રાડ નાખીને સોશિયલ મીડિયામાં તેને મેસેજ કરીને હેરાન કરનારને ધોઈ નાખ્યો હતો. એક બે નહીં પણ પાંચ ડમી અકાઉન્ટ ફેસબુકમાં બનાવીને તે યુવક આ યુવતીને મેસેજ કરતો હતો. યુવતીને પણ તેને આ રીતે મેસેજ કરનારની યુવકની ઓળખ થઈ જતાં જ તેને જાહેરમાં પકડીને માર્યો હતો. મારામારીની જાણ થતાં જ પોલીસે ત્યાં જઈને આ બંનેને અટકાયતમાં લઈ લીધાં હતાં. વીડિયો વાઈરલ થતાં જ હવે ફરી પોલીસ તપાસમાં લાગી હોવાની વાત બહાર આવી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP