• Home
  • Dvb
  • Dbv
  • Viral: Man tonsured in public by shopkeeper in Balasore|કપડાં કાઢીને કર્યો ટકો

અરે બાપ રે! બલ્બ ખરીદીને સિક્કાઓ આપ્યા તો દુકાનદારે માર્યો ગ્રાહકને, કપડાં કાઢીને કર્યો ટકો

Viral: Man tonsured in public by shopkeeper in Balasore|કપડાં કાઢીને કર્યો ટકો

Divyabhaskar.co.in

Sep 09, 2018, 04:18 PM IST

વાત છે ઓડિશાના બાલાસોરની જ્યાં એક ગ્રાહક બાપડો વેપારીના રોષનો ભોગ તો બન્યો જ હતો સાથે જ ખોટી ચોરીના આરોપનો પણ ભોગ બન્યો હતો. વાત જાણે એમ હતી કે ભોગ બનનાર વ્યક્તિએ આરોપીની દુકાનમાંથી એક એલઈડી બલ્બ વેચાતો લીધો હતો જેની સામે તેણે વેપારીને બધા જ સિક્કાઓ આપ્યા હતા. આ પરચૂરણ જોઈને ભડકેલો વેપારી તેની સાથે ઉગ્ર થઈને વાત કરવા લાગ્યો હતો. બાદમાં જ્યારે આ ગ્રાહકે કહ્યું કે આ સિક્કાઓ સરકારે બંધ નથી કર્યા કે તમે લેવાની ના પાડો છો. બસ આટલું સાંભળતાં જ તે વેપારી ગ્રાહક પાર તૂટી પડ્યો હતો અને ગામના ચોકમાં લઇ જઈને બરાબરનો માર માર્યો હતો. આટલેથી તે ના અટકયોને તે વ્યક્તિના કપડાં કાઢીને તેના વાળ પણ કાપી નાખ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ તેની પત્નીએ વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી.

વિદ્યાર્થીનીને કિડનેપ કરવા શાળામાં ગયેલા બદમાશોને ઝડપ્યા ભીડે, લાકડી-ધોકાથી ત્યાં જ મારી નાખ્યા

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો દાંત ચકાચક રાખવાનો ઘરેલુ ઉપાય, નહીં જવું પડે ડેન્ટિસ્ટ જોડે

મહાકાલના દરબારમાં મૉડલનો મોહિની અવતાર વાઈરલ, સફેદ સાડીમાં કામુક અદાઓવાળો બનાવ્યો વીડિયો

X
Viral: Man tonsured in public by shopkeeper in Balasore|કપડાં કાઢીને કર્યો ટકો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી