'નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ...' ગીત વાગતાં જ નેતા નાચવા લાગ્યા, મહિલા ડાન્સર સાથે સ્ટેજ પર માર્યા ઠુમકા

viral dance video oF bjp mla with dancer

Divyabhaskar.com

Dec 05, 2018, 09:27 PM IST

એક કાર્યક્રમમાં જેવું શરાબીનું સૉન્ગ વાગવાનું ચાલુ થયું હતું ત્યાં જ ત્યાંના ભાજપના એક ધારાસભ્ય પણ મહિલા ડાન્સર સાથે નાચવા લાગ્યા હતા.'નશા શરાબ મેં હોતા તો નાચતી બોટલ...' ગીત શું વાગ્યું આ નેતાજીતો સ્થળ, સમય અને તેમના મોભાની ચિંતા કર્યા વગર જ મદહોશ થઈ ગયા હતા. આ બાજુ તેમના ધારાસભ્યને આ રીતે નાચતા જોઈને સમર્થકો પણ ઉત્સાહમાં આવી ગયા હતા અને તાળીઓ પાડીને તેમને વધાવી લીધા હતા. જો કે વીડિયો વાઈરલ થતાં જ હવે ઉત્તરપ્રદેશના રાણીગંજના ધારાસભ્ય એવા ધીરજ ઓઝાને મોવડીમંડળને જવાબ આપવો પણ ભારે પડી રહ્યો છે.

આ લાકડું એક મહિનામાં જ મટાડશે ડાયાબિટીસ, ગુજરાતના નિવૃત્ત શિક્ષકે શોધી અક્સીર દવા

દ્રાક્ષ પર રોબોટ દ્વારા કરાયેલી સર્જરીનો વીડિયો વાઈરલ, કારણ જાણીને લાગશે નવાઈ

X
viral dance video oF bjp mla with dancer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી