Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-830

જીવ બચાવવા નરભક્ષી રીંછ ઝાડ પર ચઢી ગયું, જીવતું બાળી નાખવા આખા વૃક્ષને ચાંપી આગ, કોઈ ન આવ્યું વ્હારે

  • પ્રકાશન તારીખ16 Nov 2018
  •  
નેશનલ ડેસ્કઃ કર્ણાટકના ચિત્રાદુર્ગા જિલ્લામાં લોકો જંગલી બન્યા હતા. તેઓએ એક જંગલી રીંછને જીવતાં સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ પહેલા રીંછને માર માર્યો હતો. જ્યારે રીંછ ઝાડ પર ચડી ગયું તો આખા ઝાડને આગ ચાંપી દીધી હતી. આગ લાગતાં રીંછ બચાવવા માટે બૂમબરાડા પાડતું રહ્યું, જોકે કોઈએ મૂંગા પશુ પર દયા ન ખાધી. નવાઈની વાત એ છે આ ઘટના બની ત્યારે વનવિભાગના કર્મચારીઓ પણ હાજર હતા. છતાં તેઓ મૌનપ્રેક્ષક બની જોતા રહ્યા. સદનસીબે સળગેલી હાલતમાં રીંછ ત્યાંથી જીવ બચાવી ભાગી નીકળ્યું હતું. પ્રાણી સાથે આવી રીતે ક્રૂરતાથી વર્તવા છતાં ગામલોકો સામે કોઈ ફરિયાદ નહોતી થઈ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP