• Home
  • Dvb
  • Dbv
  • Video viral of chandigarh miltispeciality hospital's canteen

સમોસાં / આ રીતે બને છે ચટાકેદાર સમોસાં અને આલુ પરાઠા, બાફેલાં બટાકાં સાથે કરાય છે આવો ખેલ, સરકારી મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલનો આંખો ઊઘાડતો વીડિયો

Video viral of chandigarh miltispeciality hospital's canteen

Divyabhaskar.com

Jan 23, 2019, 07:34 PM IST
વીડિયો ડેસ્કઃ સમોસાંનું નામ પડે કે તરત લોકોનાં મોઢાંમાં પાણી આવી જાય. પણ ક્યારેક આવાં સમોસાં સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ સાબિત થતા હોય છે. સોશિયલ મીડિયામાં ચંદીગઢની સરકારી મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલનો વીડિયો સામે આવ્યો છે. હૉસ્પિટલની કેન્ટીનમાં એક કર્મચારી સૂઝ પહેરીને તપેલામાં બટાકાં છૂંદતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવતાં હૉસ્પિટલના અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. એક જાગૃત નાગરિકે કર્મચારીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

X
Video viral of chandigarh miltispeciality hospital's canteen

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી