• Home
  • Dvb
  • Dbv
  • video ragini singer Preeti Chaudhary's hand being grabbed

પર્ફોર્મન્સ આપતી સિંગર નજીક આવતાં જ હાથ પકડીને ખેંચી પોતાની બાજુ, જાહેરમાં છેડતી થતાં સ્વમાની સિંગરે બંધ કરી દીધો સરકારી કાર્યક્રમ

video ragini singer Preeti Chaudhary's hand being grabbed

Divyabhaskar.com

Nov 07, 2018, 06:45 PM IST

હરિયાણા દિવસ પર યોજાયેલા એક કાર્યક્રમમાં અનેક પ્રકારના આયોજનો થયા હતા. જેમાં પ્રિતી ચૌધરી નામની એક સિંગરના પર્ફોર્મન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાગિણી રજૂ કરતી આ ગાયિકાને કેટલાક આવારા લોકોએ પૈસા બતાવીને પોતાના તરફ ખેંચી લીધી હતી. આ ઘટનાથી દુઃખી થઈને તેણે તરત જ પોતાનો પ્રોગ્રામ બંધ કરી દીધો હતો. આયોજકોને આ મુદ્દે તેણે વાત કરી હતી બાદમાં તેણે એજ સ્ટેજ પરથી લોકોને પોતાની આપવીતી વર્ણવી હતી.તેણે મક્કમ રીતે જણાવ્યું હતું કે તે ગાયિકા છે તેની કળાકદર કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ મહિલાને તેની મરજી વગર ટચ ના જ કરી શકે છે.

મફતમાં પથરી મટાડતા ગુજરાતી દાદા, 12MMની પથરી માત્ર ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર નીકળી જશે

હોસ્પિટલના ગોરખધંધાનો યુવતીએ કર્યો પર્દાફાશ: તગડું બિલ કરવા માટે મરી ગયેલા પિતાની ચાલુ રાખી મોંઘીદાટ સારવાર,એક બાદ એક ડૉક્ટરોનું માસ્ક ખેંચીને વીડિયોમાં પાડ્યા ઉઘાડા

X
video ragini singer Preeti Chaudhary's hand being grabbed

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી