Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2830

ઝાડને કાપતાં જ અંદરથી વહ્યો પાણીનો ધોધ, બહાર આવી આ હકિકત

  • પ્રકાશન તારીખ16 Mar 2019
  •  
કર્ણાટકના બેંગાલૂરુમાં એક ઝાડને કાપ્યા બાદ તેમાંથી પાણીનો ધોધ વહેવા લાગતાં જ લોકોનો ધસારો તે સ્થળે વધી ગયો હતો. જે બાદ કેટલાક લોકોએ આના વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં જ કેટલાક યૂઝર્સે તો તેને ચમત્કાર ગણાવ્યો હતો. તે કપાયેલા ઝાડના થડમાંથી જે રીતે પાણી પડતું હતું તે જોઈને કોઈને પણ દૈવીય શક્તિની તાકાત જ લાગે. તો સાથે જ કેટલાક લોકોએ તો એ પણ લખ્યું હતું કે આ પાણી નહીં પણ તેના આંસુ છે તેને કાપવાનું બંધ કરી દો. તેનામાં પણ જીવ હોય છે. આ ઘટનાનો વીડિયો વાઈરલ થતાં જ કેટલાક નિષ્ણાતોએ આવું થવાનું કારણ પણ જણાવ્યું હતું સાથે જ તે પાણી કેટલું ઔષધિય તત્વોથી ભરપૂર હોય છે તેની વાત કરી હતી. શું છે સત્ય તે જોઈ લો આ વીડિયોમાં

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP