Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-793

રેફ્યુજી બાળકોએ કેનેડામાં આવીને જીવનમાં પહેલી વાર જોઈ બરફવર્ષા, કેનેડાના PMએ વીડિયો શૅર કરી કર્યાં વખાણ

  • પ્રકાશન તારીખ14 Nov 2018
  •  
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બે રેફ્યુજી બાળકો પહેલી બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. આ વીડિયો કેનેડાના ટોરેન્ટોનો છે. આ બંને બાળકો ભાઈબહેન છે અને તેઓ આફ્રિકન દેશ એરિટ્રિઆથી કેનેડા આવ્યાં છે. તેઓ ટોરેન્ટોમાં રહેતી મહિલા રિબેકા ડેવિસના ઘરે રહે છે. અને જ્યાં સુધી તેઓને કાયમી ઘર ન મળે ત્યાં સુધી તેઓ રિબેકાના ઘરમાં રહેશે. આ વીડિયો જોઈ કેનેડાના વડાપ્રધાને મહિલાનાં વખાણ કર્યાં હતાં અને વીડિયો પણ શેર કર્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP