• Home
  • Dvb
  • Dbv
  • Video of rameshwaram first hightech bridge in india

હાઈટેક બ્રિજ / VIDEO: ભારતનો સૌથી હાઈટેક બ્રિજ, નીચેથી જહાજને પસાર થવા માટે બ્રિજનો 63 મીટર ભાગ ઊંચો થશે, ઑટોમેટિક સંચાલન થશે

Video of rameshwaram first hightech bridge in india

Divyabhaskar.com

Dec 30, 2018, 03:34 PM IST

વીડિયો ડેસ્કઃ તમિલનાડુના રામેશ્વરમાં ભારતનો સૌથી હાઈટેક બ્રિજ બનશે. રેલમંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને આ પુલ વિશે જાણકારી આપી હતી. આ નવો પુલ 104 વર્ષ જૂના પમ્બન બ્રિજ (PAMBAN ROAD BRIDGE)ની સમાંતર બનશે. આ પુલ બનાવવા માટે રૂપિયા 250 કરોડનો ખર્ચ થશે. આ પુલથી રામસેતુ સુધી આવનજાવન વધુ સરળ બનશે. ભારતનો આ મૂવિંગ બ્રિજ હશે. પુલ નીચેથી જહાજને પસાર થવા માટે બ્રિજનો 63 મીટર ભાગ ઊંચો થઈ શકશે. તેમજ બ્રિજનું સંચાલન પણ ઑટોમેટિક થશે.

X
Video of rameshwaram first hightech bridge in india

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી