Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2701

સત્તાની ભૂખ એવી હોય કે નેતાઓ શું શું ના કરે? જવાહર ચાવડાની આ વાત પરથી સમજાશે

  • પ્રકાશન તારીખ08 Mar 2019
  •  
લોકસભા ચૂંટણીના ઘંટારવ વચ્ચે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરવાની સિઝન પાછી આવી છે. આજે માણાવદરના કોંગી ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાઈ ગયા છે. તેવામાં આજે તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહયો છે. કાંધલ જાડેજા અને અર્જૂનભાઈ મોઢવાડિયા જેવા નેતાઓની સામે તેમણે જે તે સમયે ગાંઠિયા અને ગાંડાનું ઉદાહરણ આપીને નરેન્દ્ર મોદીની સરખામણી કરી હતી. લોકોએ આ વીડિયો જોઈને કહ્યું હતું કે સત્તા મેળવવા માટે રાજકારણીઓ કોણ જ્યારે ક્યારે શું બોલે અને ક્યારે શું કરે તે તેમને જ ખબર હોય.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP