બોલબાલા / 250 સભ્યોના આ બેન્ડને પ્રસંગમાં બોલાવવા જેવું ખરું, પર્ફોર્મન્સ ચાલતું હોય તો લોકો જોતા રહે, ભારતમાં જ નહીં વિદેશમાં પણ મચાવે છે ધૂમ

Video of International shyam brass band jabalpur

Divyabhaskar.com

Feb 01, 2019, 05:10 PM IST
વીડિયો ડેસ્ક: મધ્યપ્રદેશના જબલપુરનું ઈન્ટરનેશનલ શ્યામ બ્રાસ બેન્ડ દેશમાં જ નહીં વિદેશમાં પણ ધૂમ મચાવી ચૂક્યું છે. આ બેન્ડ સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય સહિત અનેક મોટા કાર્યક્રમોમાં પર્ફોર્મ કરી ચૂક્યું છે. આ બેન્ડનું પર્ફોર્મન્સ ચાલતું હોય છે ત્યારે લોકો જોતા રહી જાય છે. આ બેન્ડ બોલિવૂડની બે ફિલ્મોમાં પણ ચમકી ચૂક્યું છે. 1971માં આ બેન્ડ શરું થયું હતું, આજે તેમાં 250 જેટલા સભ્યો કામ કરે છે.
X
Video of International shyam brass band jabalpur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી