• Home
  • Dvb
  • Dbv
  • video hermes delivery boy goes viral video in germany

આળસુ કે ક્રીએટિવ? / આ ડિલિવરી બોય રાતોરાત છવાયો, પાર્સલ એવી રીતે ફેંકે કે સીધું બાલ્કનીમાં જ પડે, સ્ટાઈલ જોઈને દુનિયાએ હાથ જોડ્યા

video hermes delivery boy goes viral video in germany

Divyabhaskar.com

Jan 28, 2019, 07:30 PM IST

વીડિયો ડેસ્કઃ જર્મનીની એક ફેશન બ્રાન્ડની હોમ ડિલિવરી કરતો એક યુવક અજીબોગરીબ કારનામું કરતાં કેમેરામાં કેદ થયો હતો. જે જોઈને લોકો પણ તેની મજા લેવા લાગ્યા હતા. અનેક પ્રકારની કૉમેન્ટ્સ લોકોએ વીડિયો જોઈને કરી હતી. જેમાં કોઈએ તેને આળસુ કહ્યો હતો તો કોઈએ કહ્યો હતો ક્રિએટિવ. જો કે તેની આવી ડિલિવરી જોઈને Hermes નામની ફેશન બ્રાન્ડ વિવાદોમાં સપડાઈ શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે યુવક ગાડીની ઉપર ચડીને બાલ્કનીમાં જે તે વસ્તુઓ ફેંકે છે.

X
video hermes delivery boy goes viral video in germany

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી