Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2141

મહિલા ઉદ્યોગ સાહસિકની સેક્રેટરીએ મોલમાં જઈને સેલ્સગર્લને ફટકારી

  • પ્રકાશન તારીખ03 Feb 2019
  •  

મલેશિયાની જાણીતી કોસ્મેટિક પ્રોડક્ટ બનાવતી કંપનીની મહિલા માલિક એવી નૂર સાજત અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં સપડાતાં હોય છે જો કે આ વખતે તે વિવાદોમાં આવ્યાં છે તેમની જ સેક્રેટરીના એક કારનામાના લીધે. એક મોલમાં ધસી જઈને એક ફાર્મસી પ્રોડક્ટ સેલ કરતી સેલ્સગર્લને મારવાના કારણે તે સેક્રેટરી વિવાદોમાં ફસાઈ છે. વીડિયો વાઈરલ થતાં જ પોલીસે પણ તે સેક્રેટરી પણ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ હુમલાથી તે સેલ્સગર્લને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP