• Home
  • Dvb
  • Dbv
  • video goes viral of rat in food stall at mumbai Bandra station

શોકિંગ / રેલવે ફૂડ સ્ટોલમાં ફરતું હતું ચાર પગાળું પ્રાણી, ભડકેલા ગ્રાહકે સાબિતી માટે રેકોર્ડ કર્યો વીડિયો

video goes viral of rat in food stall at mumbai Bandra station

Divyabhaskar

Mar 31, 2019, 05:24 PM IST
પશ્ચિમ રેલવે મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 12 પરના એક ફૂડ સ્ટોલની અંદર જે જોવા મળ્યું હતું તેના લીધે ત્યાં કંઈક ખરીદવા ગયેલા ગ્રાહકની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે આમ જાહેરમાં જ ચેડાં થતાં જોઈને તેણે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જે બાદ અન્ય યૂઝર્સે પણ આ મુદ્દે ઉહાપોહ કર્યો હતો કેમ કે તેમાં ઉંદર ફરતો હતો. જે બાદ તરત જ હેલ્થ વિભાગના અધિકારીઓ ત્યાં સ્ટોલ પર ત્રાટક્યા હતા ને તે સ્ટોલની ઓળખ કરીને માલિકને દસ હજાર રૂ.નો દંડ પણ ફટકાર્યો હતો.
X
video goes viral of rat in food stall at mumbai Bandra station

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી