Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1725

મેચના છેલ્લા બોલે જોઈતા હતા 6 રન, બેટ્સમેન શોટ મારી શક્યો નહીં છતાં ટીમ જીતી, દુનિયામાં ક્યાંય ન થયું હોય એવું મુંબઈમાં થયું

  • પ્રકાશન તારીખ11 Jan 2019
  •  

ફરી એકવાર આ વીડિયો દ્વારા એ સાબિત થયું છે કે ક્રિકેટ એ ચમત્કારની જ રમત છે. કદાચ દુનિયામાં ક્યારેય પણ આ રીતે કોઈ ટીમે જીત મેળવી હોય તેવું જોવા મળ્યું નથી. આ એક એવી મેચ હતી કે જેનો અંત કદાચ કોઈપણ ટીમે કલ્પ્યો ના હોય તેવો આવ્યો હતો. 80ના દાયકામાં શારજાહમાં ચેતન શર્માએ ભલે છેલ્લા બોલે સિક્સર મારીને મેચ જીતાડી હોય પણ કદાચ આ મેચ તો એના કરતાં પણ વધુ રોમાંચક સાબિત થઇ હતી. મુંબઈમાં રમાયેલી દેસાઈ VS જૂની ડોંબિવલી વચ્ચેની આ મેચમાં દેસાઈની ટીમને જીતવા માટે 6 રનની જરૂર હતી તે પણ માત્ર એક જ બોલમાં. ડાબોડી બોલર અને ડાબોડી બેટ્સમેન વચ્ચેનો આ અંતિમ બોલ ક્યાં જઈને પડ્યો હતો અને કોને કેટલા મોંઘો પડ્યો હતો તે જોઈ લો.

શરમજનક:શોર્ટ પહેરેલી લેડી કસ્ટમરને જોઈ જાત પર ન રહ્યો કાબૂ, બીજી જ ઘડીએ કર્યું ગંદુ કામ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP