• Home
  • Dvb
  • Dbv
  • valentine day 2019 unique love story boy married with transgender in indor

એક વિવાહ એસા ભી / જુનેદ Weds કિન્નર જયા, આ કારણે મુસ્લિમ યુવકે કર્યાં હિન્દુ કિન્નર સાથે લગ્ન

valentine day 2019 unique love story boy married with transgender in indor

Divyabhaskar

Feb 15, 2019, 07:13 PM IST

ઈંદોરમાં વેલેન્ટાઈન ડેના દિવસે ધામધૂમથી થયેલા આ મેરેજે દેશભરમાં ચર્ચા જગાવી છે. મુસ્લિમ યુવકે તેની કિન્નર પ્રેમિકા સાથે લગ્ન કરીને એક અનોખી જ મિશાલ પેશ કરી હતી. જુનેદ ખાન નામના આ યુવકે જયા નામની કિન્નર સાથે હિન્દુ રીતિ-રિવાજો મુજબ અગ્નિની સાક્ષીએ સાત ફેરા લીધા હતા. જેવી આ બંનેએ એક બીજાના ગળામાં વરમાળા પહેરાવીને આ લગ્ન સંપન્ન કર્યા કે તરત જ ત્યાં હાજર મહેમાનોએ પણ તેમને વધાવીને નાચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા એક વર્ષથી એકબીજાના પ્રેમમાં પાગલ આ પ્રેમીઓને એક કરવાનું બીડું ત્યાંની એક સામાજીક સંસ્થાએ ઉઠાવ્યું હતું.જેમના પ્રયત્નો બાદ હવે આ સંબંધને સર્વ સ્વીકૃતી પણ મળી છે.

X
valentine day 2019 unique love story boy married with transgender in indor

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી