Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2713

ગ્રેટર નોઈડામાં મોદીએ કહ્યું- સીમા પર પાકિસ્તાને સજાવટ કરીને રાખી હતી,આપણે ઉપરથી જ ચાલ્યા ગયા

  • પ્રકાશન તારીખ09 Mar 2019
  •  
નોઈડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગ્રેટર નોઈડાનાં પ્રવાસે છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીની આચાર સંહિતા લાગુ થાય તે પહેલા વડાપ્રધાન મોદીએ નોઈડા-ગ્રેટર નોઈડાને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ગ્રેટર નોઈડામાં ઘણી વિકાસ પરિયોજનાઓનું પણ ઉદ્ધાટન કર્યુ છે. જેમાં નોઈડા સિટી સેન્ટર-નોઈડા ઈલેક્ટ્રોનિક સિટી સેક્શન ઓફ મેટ્રો અને ગ્રેટર નોઈડા સ્થિત દીનદયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થા સામેલ છે. આ ઉપરાંત ખુર્જા અને બક્સર પાવર પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP