Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-488

કરવાચોથનાં દિવસે ઘરેણાં અપાવવા બાબતે થયો વિવાદ અને આર્મીમેનની પત્નીએ કરી લીધું લાઈસન્સવાળી પિસ્તોલથી સુસાઈડ

  • પ્રકાશન તારીખ27 Oct 2018
  •  

બુલંદશહેર,યુપી

યુપીનાં બુલંદશહેરમાં હાલમાં અરેરાટીભરી ઘટના બની ગઈ. એક આર્મીમેનની પત્નીનું સર્વીસ પિસ્તોલમાંથી ગોળી વાગવાથી તેનાં જ બેડરૂમમાં મોત થયું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુનાં સાંબા સેક્ટરમાં ફરજ પર રહેલો આર્મીમેન
રજાઓમાં ઘરે આવ્યો હતો. સુત્રો પ્રમાણે કરવાચોથનાં દિવસે ઘરેણાં અપાવવા બાબતે પતિ-પત્નીમાં વિવાદ થયો હતો.

પરંતુ હાલમાં આ હત્યા છે કે આત્મહત્યા તેની વચ્ચે રહસ્ય ઘેરાયું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP