• Home
  • Dvb
  • Dbv
  • UAE MAN LOCKS UP INDIAN FOOTBALL FANS IN BIRD CAGE

શેખની શેખી / મેચમાં ભારતને સપોર્ટ કરવાનું પરિણામ, વિફરેલા શેખે આ બધા જ મજૂરોને પૂર્યા પક્ષીના પાંજરામાં

UAE MAN LOCKS UP INDIAN FOOTBALL FANS IN BIRD CAGE

Divyabhaskar

Jan 12, 2019, 07:09 PM IST

યુએઈના આરબે અબુધાબીમાં AFC એશિયન કપની મેચમાં ભારતને સપોર્ટ કરવાના ગુનાની એક અજીબોગરીબ સજા તેના મજૂરોને કરી હતી.જાણે કે કોઈ મોટો ગુનો કર્યો હોય તેમ આ શેખે તે બધા જ મજૂરોને પક્ષીઓ માટેના પાંજરામાં બંધક બનાવી દીધા હતા. આટલું ઓછું હોય તેમ તેણે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો જે વાઇરલ થતાં જ આરબ પર મુશ્કેલીઓ વધી હતી.સોશિયલ મીડિયામાં ઉહાપો થતાં જ સ્થાનિક ઓથોરિટીએ તેની ધરપકડ કરી હતી.જ્યાં સુધી આ મજૂરોએ હવે આગળથી યુએઈને સપોર્ટ કરવાની બાંહેધરી ના આપી ત્યાં સુધી તેમને બંધક બનાવી રાખ્યા હતા.તમને જણાવી દઈએ કે અબુધાબીમાં AFC એશિયન કપની મેચ ભારત અને યુએઈ વચ્ચે રમાઈ હતી.

X
UAE MAN LOCKS UP INDIAN FOOTBALL FANS IN BIRD CAGE

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી