Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2654

ત્રીજા માળથી નીચે પટકાયો માસૂમ, બાદમાં આ રીતે થયો ચમત્કાર

  • પ્રકાશન તારીખ06 Mar 2019
  •  

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક કાળજું કંપાવી દે તેવી ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જે બાદ તેનો વીડિયો વાઈરલ થતાં જ લોકોએ પણ બાળકનો થયેલો ચમત્કારીક બચાવ જોઈને કહ્યું હતું કે રામ રાખે તેને કોણ ચાખે. સોમવારે રાઘવેન્દ્ર નગરમાં એક બે વર્ષનો બાળક અચાનક જ કોઈ કારણસર ત્રીજા માળેથી સીધો જ નીચે પટકાયો હતો. જો કે તે સદનસીબે એ રીતે નીચેથી પસાર થઈ રહેલી મહિલા પર પડ્યો હતો કે તેને સામાન્ય ઈજાઓ જ થઈ હતી.
કાર્તિક નામના આ બાળકને બાદમાં તરત જ દવાખાનામાં સારવાર માટે દાખલ કરાયો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP