Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1471

હસતાં હસતાં રાઈડમાં બેઠી બે ફ્રેન્ડ, રાઈડ ઊંચે જતાં જ પરસેવો છૂટ્યો, સામે બેઠેલા યુવકે બનાવ્યો વીડિયો, રીએક્શન એવાં કે દુનિયાએ લીધી નોંધ

  • પ્રકાશન તારીખ26 Dec 2018
  •  

જીવનમાં પહેલીવાર તમે કોઈ જમ્બો રાઇડમાં બેસો તો શું થાય એ તમને ખબર જ હશે. તમારી હાલત તો ટાઈટ થઈ જ જાય પણ સાથે સાથે હાવભાવ પણ જોવા જેવા જ હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો થાઈલેન્ડમાં વાઈરલ થયો છે જેમાં બે બહેનપણીઓ વિશાળ વાઇકિંગ શિપમાં તેની રાઈડની મજા માણવા માટે બેસી જાય છે. તેમની ધારણા તો હતી કે બંને જણ ખુબ જ મોજ કરશે જો કે જે થાય છે તે તેમની કલ્પના કરતાં સાવ જ વિપરીત હતું. આ રાઈડ કે જે હોડીની જેમ હાલકડોલક થતી હોય છે તેના લીધે બંનેની હાલત બહુ જ કફોડી થઈ જાય છે. જેવી જ તે રાઈડ સ્પીડ પકડે છે કે તરત જ તેઓ ભયભીત થઈ ગઈ હતી. આ ડરને દબાવવા માટે તેઓ એકબીજાને ચીપકી ગઈ હતી બાદમાં તેમની જે હાલત થઈ હતી તે જોઈને ખબર પણ ના પડે કે આ બંને યુવતીઓ કરે છે શું?

બસની ભીડનો લાભ લઈને કોઈ કરતું હતું ગંદુ ટચ, યુવતીએ પાછળ જોયું તો થઈ ગઈ શૉક્ડ, હિંમત કરી બનાવ્યો વીડિયો, દુનિયાની સામે આવી વિકૃતિની હદ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP