• Home
  • Dvb
  • Dbv
  • TV news presenter collapses from a heart attack while on air

ન્યૂઝ વાંચતાં-વાંચતાં એન્કરને આવ્યો હાર્ટ એટેક, ગેસ્ટ કંઈ સમજે તે પહેલાં ઢળી પડ્યા

TV news presenter collapses from a heart attack while on air

DivyaBhaskar.com

Nov 22, 2018, 08:51 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ તૂર્કીની એક ન્યૂઝમાં ચાલુ પ્રોગ્રામે ન્યૂઝ એન્કરને એટેક આવ્યો હતો. સ્ટૂડિયોમાં જ્યારે ન્યૂઝ એન્કર સમાચાર વાંચી રહ્યા હતા ત્યારે તેમને એટેક આવ્યો હતો. એન્કરને એટક આવતા બાજુમાં બેસેલા ગેસ્ટ કંઈ સમજે તે પહેલાં એન્કર ખુરશીમાંથી ઢળી પડ્યા હતા. એન્કર બેભાન થઈ જતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં સારવાર બાદ ન્યૂઝ એન્કરની તબિયત સ્વસ્થ છે.

X
TV news presenter collapses from a heart attack while on air

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી