• Home
  • Dvb
  • Dbv
  • tuition teacher did love with students mother| લોકોએ રંગે હાથ ઝડપી કર્યું આવું

ટ્યૂશન કરાવતા શિક્ષકે વિદ્યાર્થીની માતાને ભણાવ્યા પ્રેમના પાઠ, લોકોએ રંગે હાથ ઝડપી કર્યું આવું

tuition teacher did love with students mother| લોકોએ રંગે હાથ ઝડપી કર્યું આવું

Divyabhaskar.co.in

Sep 22, 2018, 04:04 PM IST

કટિહાર,બિહાર: પોતાના વિદ્યાર્થીને ટ્યૂશન ભણાવવા માટે તેના ઘરે જતા એક શિક્ષકે તેની માતાને પણ પ્રેમના પાઠ ભણાવવાનું ચાલુ કરી નાખ્યું હતું. બિહારના કટિહારમાં આવેલી એક બસ્તીમાં આ ઘટના બની હતી જેની લોકોને જાણ થતાં જ તેમણે છટકું ગોઠવીને બંનેને રંગે હાથે ઝડપ્યાં હતાં. ત્રણ સંતાનોની માતા સાથે પ્રેમ કરનાર આ શિક્ષકની કરતૂત બહાર આવતાં જ અન્ય લોકોનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચ્યો હતો. બાદમાં તેમણે બધાની સહમતીથી આ બંને જણના લગ્ન કરાવી દીધા હતા. સોશિયલ મીડિયામાં આ લગ્નનો વીડિયો પણ વાઈરલ થયો હતો.

પિતાની લાશ પાસે રડતા 7 વર્ષના પુત્રનો વાઈરલ થયો ફોટો, એક હાથે પપ્પાનું માથું પંપાળતો રહ્યો ને બીજાથી લૂછયાં પોતાનાં આંસુ

અમેરિકાના પેટ્રોલપંપ પર જઈને સરદારજીએ ખોલી ભારતના મોંઘાદાટ પેટ્રોલની પોલ

X
tuition teacher did love with students mother| લોકોએ રંગે હાથ ઝડપી કર્યું આવું

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી