ટ્રકચાલક માસૂમને કચડીને થઈ ગયો ફરાર, લોકોને ખબર પણ ના પડી ને રોડ પર કણસતાં કણસતાં ગયો બાળકનો જીવ

truck driver killed child in accident in punjab

Divyabhaskar.com

Nov 02, 2018, 07:20 PM IST

આ દ્રશ્ય જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય, આ વીડિયો પંજાબના લુધિયાણાનો છે જેમાં એક ટ્રકચાલક માસૂમને કચડી નાખતો સીસીટીવીમાં કેદ થયો હતો. એક દુકાનમાં લગાવેલા આ સીસીટીવીમાં ટ્રકચાલકની આ ભૂલ કેદ થઈ હતી, આજુબાજુના લોકોને પણ આ દ્રશ્યો જોયા બાદ જ જાણ થઈ હતી કે આ માસૂમને ટ્રકે કચડી નાખ્યો છે. આવો ગંભીર અકસ્માત કર્યા બાદ તે ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને શોધવામાં પોલીસ લાગી હતી.

X
truck driver killed child in accident in punjab

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી