Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2616

રેલવેના પાટા પર દોડી 2 કિમી લાંબી ટ્રેન, દુનિયા જોતી જ રહી ગઈ

  • પ્રકાશન તારીખ03 Mar 2019
  •  

સામાન્ય રીતે તો માલગાડીની લંબાઈ અન્ય ટ્રેન કરતાં તો વધુ જ હોય છે. પણ શું તમે ક્યારેય પણ બે કિમી લાંબી માલગાડી દોડતી જોઈ છે? હા, 2 કિમી લાંબી માલગાડી પણ બીજે ક્યાંય નહીં ભારતમાં જ દોડી હતી. ઈસ્ટ કોસ્ટ રેલવેએ ઓડિશાના સાંબલપુરમાં ટ્રાયલ માટે આ માલગાડી દોડાવી હતી જે સફળ પણ રહ્યું હતું. સાંબલપુરના ડીઆરએમે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેનો ખાસ હેતું મેન પાવરનો ઉપયોગ ઘટાડવાનો હતો. કઈ રીતે આ શક્ય બન્યું હતું અને શું ખાસિયતો છે આ માલગાડીમાં તે આ વીડિયોમાં જોઈ લો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP