Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2135

હૂંફાળા પાણીથી ભરેલા બાથટબમાં નાખવામાં આવે શાકભાજી, લોકો ટેસથી ખાય

  • પ્રકાશન તારીખ02 Feb 2019
  •  

ચીનના હાંગઝુમાં એક અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હેલ્થ પ્રત્યે સભાન હોય તેવા કસ્ટમરને આકર્ષવા માટે આજકાલ ત્યાં હૂંફાળા પાણીથી ભરેલા આ વુડન બાથટબમાં અનેક પ્રકારનાં શાકભાજી એડ કરીને સ્નાન કરી શકે તેવી સુવિધા આપવામાં આવે છે. ત્યાં આવેલા ગ્રાહકો આ જ ટબમાં હૉટ-પોટ એટલે કે બાફેલા માંસ અને શાકભાજીને ખાઈ પણ શકે છે. આ આખા કોન્સેપ્ટનો મુખ્ય હેતું હેલ્ધી લાઈફસ્ટાઈલને પ્રમોટ કરવાનો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP