• Home
  • Dvb
  • Dbv
  • to help martyr army man, friend collected 1.75 lac rupees by what's app group

જમ્મૂ હુમલામાં શહીદને મદદ કરવા સાથી જવાને કર્યો નવતર પ્રયોગ, એકઠા કર્યા લાખો રૂપિયા

to help martyr army man, friend collected 1.75 lac rupees by what's app group

Divyabhaskar.com

Nov 07, 2018, 02:08 PM IST

ભોપાલ,મપ્ર

ભોપાલનાં જવાન અરવિંદ રઘુવંશીએ પોતાનાં સાથી સૈનિકને મદદ કરવા માટે 1.75 લાખ રૂપિયા માત્ર 8 દિવસમાં એકઠા કર્યા. આ માટે તેમણે વ્હોટ્સ એપ પર ગ્રુપ બનાવ્યું હતું. આ દ્વારા તેમણે પોતાનાં બાકીનાં સાથીઓની મદદ માંગી અને બધા જ સાથી સૈનિકો તૈયાર થઈ જતાં માત્ર 8 દિવસમાં 1.75 લાખ રૂપિયા એકઠા થઈ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, શહિદ જવાન આશિષકુમાર ઝા એ અરવિંદ રઘુવંશીનાં જુનિયર હતા. આ રકમ એકઠી કરીને તેમણે
આશિષકુમારનાં કુટુંબીજનોને આપી દીધી છે.
જમ્મૂ આતંકવાદી હુમલામાં શહીદ જવાનનાં પરિવારને મદદ કરવા મિત્ર જવાને વ્હોટ્સ એપ પર ગ્રુપ બનાવી એકઠા કર્યા 1.75 લાખ રૂપિયા

X
to help martyr army man, friend collected 1.75 lac rupees by what's app group

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી