Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1260

પર્યટકોની ગાડી સામે જ અચાનક ધસી આવ્યો વાઘ, કેટલાક ગભરાયાં તો કેટલાકે કેમેરામાં કરી લીધો કેદ

  • પ્રકાશન તારીખ12 Dec 2018
  •  

લખીમપુર

દુધવા નેશનલ પાર્કનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક વાઘ પર્યટકોની ગાડી સામે જ ધસી આવ્યો હતો. વાઘને આ રીતે સામે આવતો જોઈને કેટલાક સમય સુધી પર્યટકોનાં શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.પર્યટકોએ વાઘને કેમેરામાં કેદ કરી લીધો હતો. ઉલ્લેખનિય છે કે, કેટલાક સમયથી અહીં વાઘની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ખૂંખાર વાઘને જોવા માટે પર્યટકોની ભીડ જામે છે. નેશનલ પાર્કમાં વાઘ મુક્ત રીતે ફરતા જોવા મળે છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP