• Home
  • Dvb
  • Dbv
  • third degree of up police to innocent caught on camera|

થર્ડ ડિગ્રી ટોર્ચરનો શોકિંગ વીડિયો, માસૂમના સાથળ પર લાકડું મૂકીને ઊભા રહ્યા પોલીસવાળા હજુ પણ ના ધરાયા તો ડંડે ને ડંડે માર્યો ઢોરમાર

third degree of up police to innocent caught on camera|

Divyabhaskar.com

Dec 12, 2018, 07:21 PM IST

પહેલી નજરે તો એવું જ લાગે કે આ યુવક કોઈ શાતિર ગુનેગાર જ હશે નહીંતર કોઈ પોલીસકર્મી તેને આવી હિંસક કહી શકાય તેવી સજા ના જ આપે. જો કે હકીકત સાવ અલગ જ છે. ઉત્તર પ્રદેશની પોલીસના આ કારનામાનો વીડિયો વાઈરલ થયો છે જેને જોઈને કોઈ પણ વ્યક્તિ ધ્રુજી જાય. એ યુવકના પગ પર લાકડું રાખીને ઉપર ઉભા રહેતા આ પોલીસકર્મીઓમાં દયાનો છાંટો પણ નથી. આ યુવકનો વાંક એટલો જ હતો કે તેણે આ પોલીસવાળાઓ માટે ચા લાવી આપવાની ના પાડી હતી.બસ તેના મોંઢે ના સાંભળીને તેના પર આ રીતનો અત્યાચાર કરીને ડંડાઓથી પણ માર્યો હતો.ગાઝીપુરના ગહમર સ્ટેશનનો આ વીડિયો આ ઘટના બની ગયા બાદ હવે ફરી વાઈરલ થવા લાગ્યો છે.

6 ફુટ લાંબા સાપે પોલીસ સ્ટેશનમાં ઘૂસીને વ્યક્તિ પર કર્યો હુમલો, વાઈરલ થયા સીસીટીવી

જાહેરમાં જ સગી બહેનનાં કપડાં ફાડ્યાં ભાઈએ, પિતાની સામે જ કર્યો પોલીસને ખોટા કેસમાં ફસાવવા માટેનો તમાશો

X
third degree of up police to innocent caught on camera|

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી