Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-800

પરિવાર હોટલમાં ચા-નાસ્તો કરતો રહ્યો ને ચોર ગાડીના કાચ તોડી બેગ લઈ ફરાર, 6 તોલા સોનાનાં ઘરેણાં, 2 મોબાઈલ, 30 હજાર ગયા

  • પ્રકાશન તારીખ15 Nov 2018
  •  

કરનાલ,હરિયાણા

જો તમે પણ મુસાફરી દરમ્યાન કોઈ કિંમતી ચીજવસ્તુ ગાડીમાં મુકીને નીચે ઊતરતાં હોવ તો ચેતી જજો... કારણ કે ચોર મિનિટોમાં નહીં પણ સેકંડોમાં કારનો કાચ તોડીને તમારી કિંમતી ચીજવસ્તુ ચોરી શકે છે. જુઓ આ વીડિયો..જેમાં યુપીનો એક પરિવાર લુધિયાણા જઈ રહ્યો હતો, રસ્તામાં ચા પીવા માટે પરિવાર હોટલ પર રોકાયો હતો. આ દરમ્યાન બે શખ્સો બાઈક પર આવ્યો જેમાંથી એક શખ્સ કાર પાસે આવીને ઊભો રહ્યો અને પછી સેકંડોમાં જ કાચ તોડીને બેગ સેરવી લીધી. પરિવારના જણાવ્યા પ્રમાણે બેગમાં 6 તોલા સોનાનાં ઘરેણાં, 2 મોબાઈલ અને 30 હજાર રૂપિયા કેશ હતા. આ સમગ્ર ઘટના હોટલનાં CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP