Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3117

રોડ શોમાં જગન રેડ્ડીની બહેનનો હાથ પકડીને કર્યું આવું, કેમેરામાં કેદ શોકિંગ ઘટના

  • પ્રકાશન તારીખ01 Apr 2019
  •  
લોકસભા ચૂંટણી નજીક આવતાં જ આંધ્રમાં પણ પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશનાં ગૂંટુરમાં પણ વાયએસઆરસીપીના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીનાં બહેન પણ રોડ શો કરતાં હતાં, તે સમયે તેમની સાથે જે થયું હતું તે સમગ્ર ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ ગયો હતો.તેમના આ પ્રચારમાં કેટલાક ચોર પણ ભીડનો જ ભાગ થઈને સામેલ થઈ ગયા હતા. જેવી જ તેમની ગાડી નજીક આવી કે તરત જ એક જણે તેમની સાથે હાથ મિલાવવાના બહાને હાથ પર સકંજો કસ્યો હતો જે બાદ તેના બીજા સાથીએ તરત જ તેમની આંગળીમાં રહેલી વીંટી જોરથી ખેંચીને કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. સદનસીબે તેઓ આ રીતે ચોરી કરવામાં સફળ થયા નહોતા પણ આખું કારનામું કેમેરામાં પણ કેદ થઈ ગયું હતું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP