Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1078

ગંદી કોમેન્ટ્સનું પરિણામ, સિંહણની જેમ ભીડમાંથી યુવકને ખેંચી લાવી, કોઈ વચ્ચે પડ્યું તો આ રીતે આપ્યો જવાબ, કાઠલો પકડીને કરી બધાની સામે કરી સરભરા

  • પ્રકાશન તારીખ01 Dec 2018
  •  

બલિયા

દદરીનાં મેળામાં પરિવાર સાથે ફરવા આવેલી આ યુવતી પર આરોપી યુવકે ગંદી કોમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. પહેલાં તો યુવતીએ આ બાબતનો શાબ્દિક વિરોધ કર્યો પરંતુ જ્યારે આરોપીએ પોતાની હરકતો ચાલુ રાખી તો યુવતીએ તેની પિટાઈ કરવાનું શરૂ કર્યું હતું. મેળામાં હાજર પોલીસની સામે જ યુવતીનાં પરિવારજનો અને અન્ય લોકોએ પણ આરોપીનાં વાળ ખેંચીને તેને પહેલાં મેથીપાક ચખાડ્યો, પછી તેને પોલીસનાં હવાલે કરી દીધો હતો. આરોપીની પિટાઈનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP