• Home
  • Dvb
  • Dbv
  • The Young Man, Who Was On A Highway Power Line In Bulandshahr

મરવા માટે દારૂ પીને ચડી ગયો હાઈટેંશન લાઈન પર, આટલો ઊંચે જોઈને તો લોકોના શ્વાસ અદ્ધર થયા હતા બાદમાં પોલીસે કર્યું દિલધડક રેસ્ક્યુ

The Young Man, Who Was On A Highway Power Line In Bulandshahr

Divyabhaskar.com

Dec 15, 2018, 01:14 PM IST

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં આવેલા ખુર્જા જંકશન વિસ્તારમાં એક દારૂડિયાએ બધાને દોડતા કરી દીધા હતા. નશો કર્યા બાદ આ વ્યક્તિ હાઈટેંશન લાઈન પર આત્મહત્યા કરવા માટે ચડી ગયો હતો. જેને જોઈને લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. કોઈ વ્યક્તિએ તરત જ આ ઘટનાની જાણ પોલીસને કરતાં જ તે પણ ઘટનાસ્થળે પહોંચી હતી.તો આ તરફ વીજ વિભાગના લોકોએ પણ સતર્કતા વાપરીને તરત જ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ કેટલાક પોલીસકર્મી ઉપર તેની પાસે ગયા હતા જેથી તેને બચાવી શકાય. ભારે જહેમત બાદ પોલીસને તેને સમજાવવામાં સફળતા મળી હતી જેના લીધે તેનો જીવ બચ્યો હતો .

આ વીડિયો પણ ના ચૂકતા:

નીતા-મુકેશ અંબાણીએ પોતાની લાડલી સોંપતા જ આનંદે ચૂમી લીધો ઈશાનો હાથ

ઈશા અંબાણીના કન્યાદાન સમયે ભાવુક હતા મુકેશ-નીતા, અમિતાભ બચ્ચને વાંચ્યો ઈમોશનલ મેસેજ

કુદરતની મહેરબાની! એક સાથે બે બોરમાં પાણી આવ્યું, પ્રેસર એવું કે ચાલતી રિંગ દબાઈ ગઈ

ખેડૂતની ગજબની કોઠાસૂઝ, પિયત સાથે ખાતરનો શોધ્યો જુગાડ, ધોરિયામાં મૂકી ઓટોમેટિક ઓરણી

X
The Young Man, Who Was On A Highway Power Line In Bulandshahr

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી