Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2290

ગટરની ઉપર બનાવ્યું હતું રિસેપ્શનનું સ્ટેજ, મહેમાનો વધી જતાં ધડામ દઈને પડ્યું

  • પ્રકાશન તારીખ12 Feb 2019
  •  
બાલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અચાનક જ રિસેપ્શન માટેનું સ્ટેજ ધસી પડતાં જ મહેમાનો સાથે જ દૂલ્હન પણ ત્યાંથી સીધી જ ધડામ દઈને નીચે પડી હતી. આ બધું એટલું ઝડપથી થઈ ગયું હતું કે ત્યાં સ્ટેજ પર રહેલા લોકોને પણ ખબર નહોતી પડી કે શું થયું. જો કે બાદમાં જાણ થઈ હતી કે દૂલ્હન પણ નીચે જ છે જે બાદ ત્યાં શોધખોળ આદરીને તેને હેમખેમ બહાર કાઢી હતી. સૌથી નવાઈની વાત તો એ હતી કે એ સ્ટેજ જ્યાં બનાવ્યું હતું તેની નીચે જ ગટરનું નાળું હતું જેના લીધે ઘણા લોકો તેમાં પણ પડ્યા હતા.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP