Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2085

માઈનસ 13 ડિગ્રી જેટલું ઠંડુ તાપમાન, 4 ફૂટ બરફ વચ્ચે પણ જીવના જોખમે બાળકોની જિંદગી બચાવે છે આ પાકિસ્તાની હેલ્થ વર્કર

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

માઈનસ 13 ડિગ્રી જેટલું ઠંડુ તાપમાન અને સાથે જ 4 ફુટ જેટલા બરફની વચ્ચે આગળ વધી રહેલો આ શખ્સ એ કોઈ આર્મીનો જવાન નહીં પણ પોલિયોની રસી પીવડાવનાર છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનક્વા પ્રાંતમાં સ્વાત જિલ્લામાં હેલ્થ વર્કર તરીકે નોકરી કરનાર ઈનામુલ્લાહ તેની આવી ફરજ નિષ્ઠાને લીધે રાતોરાત જ ટોકિંગ પોઈન્ટ બની ગયો હતો. વિષમ પરિસ્થિતિમાં પણ લોકોના ઘરે જઈને પોલિયોના ડ્રોપ પીવડાવવાની તેની ધગશ જોઈને દુનિયાએ તેને સલામ કરી હતી. નોકરી પ્રત્યેનું તેનું આવું સમર્પણ જોઈને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને તેને પીએમ હાઉસમાં પણ મળવા માટે આમંત્રિત કર્યો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP