ચેકિંગ દરમિયાન બાઈકની ચાવી કાઢી લેતાં મામલો બિચક્યો, પોલીસવાળાને તેના જ ડંડાથી જાહેરમાં ફટકાર્યો, લોકોએ પણ જાણ્યા વિના હાથ સાફ કરી લીધા

the man beat the police constable in up

Divyabhaskar.com

Nov 18, 2018, 03:52 PM IST
વીડિયો ડેસ્ક: ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બે પોલીસવાળાને વાહનચેકિંગ કરવું ભારે પડી ગયું. રસ્તા વચ્ચે જ એક યુવકે પોલીસવાળાને માર માર્યો હતો. વાહનચાલકને પોલીસે ચેકિંગ માટે રોક્યો તો બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસવાળાએ યુવકના બાઈકની ચાવી કાઢી લીધો તો યુવક ગુસ્સે થયો હતો અને બાદમાં યુવક મારામારી પણ ઊતરી આવ્યો હતો. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

X
the man beat the police constable in up

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી