Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2201

થોડા રૂપિયાની લાલચમાં માત્ર 6 મહિનાના બાળક સાથે કર્યા જોખમી સ્ટંટ

  • પ્રકાશન તારીખ06 Feb 2019
  •  

વાયા થાઈલેન્ડ થઈને પહેલી ફેબ્રૂઆરીએ જ કુઆલાલુમ્પુર ફરવા માટે ગયેલ એક રશિયન કપલનો શોકિમગ વીડિયો વાઈરલ થતાં જ તેઓ કાયદાની ચુંગાલમાં ફસાયા છે. 90 સેકન્ડ જેટલા લાંબા આ વીડિયોમાં એક પુરૂષ માત્ર 6 મહિનાના બાળકનો જોખમી ખેલ લોકોને બતાવતો જોવા મળ્યો હતો. તેની સાથે રહેલી મહિલા પણ સ્ટ્રીટ પર્ફોમન્સ જોવા માટે લોકોને બૂમો પાડીને બોલાવતી નજરે ચડી હતી. નાના ભૂલકા સાથે કરેલો આ જોખમી સ્ટંટ જોઈને લોકો પણ ગુસ્સે થયા હતા. આ જોઈ રહેલ ભીડમાંના કોઈએ વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરતાં જ પોલીસે તેની ધરપકડ કરીને રિમાન્ડ પર પણ લીધો હતો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP