Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1448

દારૂના નશામાં યુવકે કર્યો તમાશો, લોકોએ પકડીને ઢીબ્યો, હદના લોચામાં પોલીસ છોડી મૂક્યો, બીજા દિવસે જોયા જેવી થઈ

  • પ્રકાશન તારીખ24 Dec 2018
  •  

વીડિયો ડેસ્કઃ ઉત્તર પ્રદેશના લલિતપુરમાં એક યુવકે દારૂના નશામાં પથ્થરમારો કર્યો હતો. યુવકે રેલવે સ્ટેશનની પરિસરમાં ઊભેલી રિક્ષા અને કાર પર પથ્થરમારો કરતા 6થી વધુ લોકો ઘાયલ થયાં હતા. ઘટના સ્થળે હાજર લોકોએ નશામાં ધૂત યુવકને પકડીને માર મારી પોલીસને ઘટનાની જાણ કરી હતી. સિવિલ પોલીસ અને GRP ઘટના સ્થળે આવી હદ નક્કી ન કરી શકતા નશામાં ધૂત યુવકને છોડી દીધો હતો. જો કે, બીજા દિવસે આરોપી યુવકે 4 લોકો સામે મારપીટની ફરિયાદ કરી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP