• Home
  • Dvb
  • Dbv
  • The driver of the State Transport caught driving while in a drunk

દારૂ પીને બસ ચલાવતો ડ્રાઈવર ઝડપાયો, લોકોને શંકા જતાં વીડિયો ઉતારી વાઈરલ કર્યો

The driver of the State Transport caught driving while in a drunk

Divyabhaskar.com

Nov 09, 2018, 02:49 PM IST
વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રના પૂણેમાં એક ડ્રાઈવરનો વીડિયો સામે આવ્યો છે. ડ્રાઈવર બસના મુસાફરોની જિંદગી સાથે જાણે કે રમત રમતો હતો. બસ ડ્રાઈવર નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. તેણે એટલો દારૂ પીધો હતો કે યોગ્ય રીતે બસ પણ ચલાવી શકતો નહોતો. જ્યારે લોકોને શંકા ગઈ તો તેઓએ તેનો વીડિયો બનાવી લીધો હતો. બાદમાં પીધેલા ડ્રાઈવરને પોલીસને હવાલે કરી દીધો હતો.
X
The driver of the State Transport caught driving while in a drunk

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી