સાયક્લોન / પવનની તાકાત જોઈને લોકોનાં રૂંવાડા ઉભા થઈ ગયા, ઘડીકમાં તો ખેદાનમેદાન

The cyclone wreaked havoc on a scenic spot

Divyabhaskar

Apr 01, 2019, 06:23 PM IST
ચીનના હેનાન પ્રાંતમાં આવેલા સાયક્લોને ત્યાં જે પ્રકારે ખુવારી મચાવી હતી તે જોઈને આપણને પવનની તાકાતનો અંદાજો આવી જાય. શાંગ્ક્યૂ શહેરના યૂચેંગ કાઉન્ટીમાં આવેલા આ ચક્રવાતને લીધે ત્યાં મનોરંજન પાર્કમાં રહેલી દરેક વસ્તું હવામાં ફંગોળાઈ ગઈ હતી.ત્યાં ફરવા માટે આવેલા સહેલાણીઓમાં પણ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અંદાજે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે.
X
The cyclone wreaked havoc on a scenic spot

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી