Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-791

પરીક્ષાના ટેન્શનને કારણે 16 વર્ષીય સ્ટુડન્ટની જિંદગી નર્ક સમાન બની, દિવસમાં 50થી વધુ વાર આવે છે વિચિત્ર હુમલા, મરઘીની જેમ અંગો ફફડે છે

  • પ્રકાશન તારીખ14 Nov 2018
  •  
વીડિયો ડેસ્કઃ ઈંગ્લેન્ડમાં એક ટીનેજરનું હાલત પરીક્ષાના ટેન્શનને કારણે નર્ક સમાન બની ગઈ છે. પરિસ્થિતિ વધુ બગડતાં તેને એવી બીમારી લાગુ પડી છે કે તે ક્યારેક બેભાન પણ થઈ જાય છે. ઘણી વાર તો તેને દિવસમાં 50થી વધુ વાર હુમલાઓ આવે છે. હુમલાઓ આવતાં તેનું શરીર ધ્રૂજવા લાગે છે અને મરઘીની જેમ હાથ ફફડે છે. તેની સ્થિતિ એવી બગડતી જાય છે કે તેને એકલી છોડી શકાતી નથી અને તેનું બહાર નીકળવાનું પણ બંધ થઈ ગયું છે. ડોક્ટરનું કહેવું છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. તે જ્યારે તણાવમુક્ત થઈ જશે ત્યારે તેની તબિયતમાં સુધારો આવી જશે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP