• Home
  • Dvb
  • Dbv
  • teacher fainted after drinking wine in the classroom at motihari bihar

ક્લાસરૂમની ખુરશીમાં જ દારૂનાં નશામાં બેભાન પડ્યો હતો શિક્ષક, વિદ્યાર્થીઓએ વાયરલ કર્યો વીડિયો

teacher fainted after drinking wine in the classroom at motihari bihar

મોતિહારી,બિહારની શરમજનક ઘટના.ક્લાસરૂમની ખુરશીમાં જ બેભાન પડ્યો હતો શિક્ષક. દારૂડિયા શિક્ષકને જોઈને વિદ્યાર્થીઓ હસતા રહ્યા. કોઈ તોફાની વિદ્યાર્થીએ ઘટનાનો વીડિયો ઉતારી તેને વાયરલ કર્યો હતો.દારૂનાં નશામાં એટલો ચૂર થઈ ગયો હતો શિક્ષક કે તેને ઉભા થવાનું પણ ભાન ન હતું.બીજા શિક્ષકો ખૂબ મુશ્કેલીથી તેને ઉઠાવીને તેનાં ઘરે લઈ ગયા હતા. હાલ સોશિયલ મીડિયામાં નશાખોર શિક્ષકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

divyabhaskar.com

Nov 02, 2018, 03:04 PM IST

મોતિહારી,બિહારની શરમજનક ઘટના.ક્લાસરૂમની ખુરશીમાં જ બેભાન પડ્યો હતો શિક્ષક. દારૂડિયા શિક્ષકને જોઈને વિદ્યાર્થીઓ હસતા રહ્યા. કોઈ તોફાની વિદ્યાર્થીએ ઘટનાનો વીડિયો ઉતારી તેને વાયરલ કર્યો હતો.દારૂનાં નશામાં એટલો ચૂર થઈ ગયો હતો શિક્ષક કે તેને ઉભા થવાનું પણ ભાન ન હતું.બીજા શિક્ષકો ખૂબ મુશ્કેલીથી તેને ઉઠાવીને તેનાં ઘરે લઈ ગયા હતા. હાલ સોશિયલ મીડિયામાં નશાખોર શિક્ષકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


X
teacher fainted after drinking wine in the classroom at motihari bihar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી