ઘીના ટેન્કરને નડ્યો અકસ્માત, કોઈ લોટો તો કોઈ ડબલું લઈને દોડ્યું લૂંટવા

TANKER CARRY GHEE FALLEN DOWN ON ROAD

Divyabhaskar.co.in

Sep 12, 2018, 07:11 PM IST

છિંદવાડા, મધ્યપ્રદેશ: લોકોના હાથમાં આવે તે વાસણ લઈને રોડ પર લૂંટ કરવા ભાગ્યા હતા જ્યાં એક ટેન્કરમાં રહેલું ઘી રસ્તા પર રેલાઈ રહ્યું હતું. મધ્યપ્રદેશના છિંદવાડાની આ ઘટના છે જેમાં દેશી ઘીનું ટેન્કર લઈને જતું એક ટેન્કર રોડ પર પલટી ગયુ હતું. બસ પછી શું! જેવી લોકોને આ વાતની જાણ થઈ કે તરત જ તેઓ હાથમાં આવે તે વાસણ લઈને ઘી ઘરભેગું કરવામાં લાગ્યા હતા. અમૂક લોકો તો એવા પણ હતા જેઓ ટેન્કરમાંથી ઘી લૂંટી લૂંટીને ત્યાં જ વેપલો પણ કરવા લાગેલા.

X
TANKER CARRY GHEE FALLEN DOWN ON ROAD

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી