• Home
  • Dvb
  • Dbv
  • Takeaway customer finds 40 dead cockroaches in her meal

અરે બાપ રે / ઓનલાઈન મંગાવેલા ફૂડ પાર્સલમાંથી નિકળ્યા 40 મરેલા કોક્રોચ, વાઈરલ થયો વીડિયો

Takeaway customer finds 40 dead cockroaches in her meal

Divyabhaskar

Mar 20, 2019, 05:05 PM IST
ચીનમાં ઓનલાઈન ફૂડ પાર્સલ મંગાવ્યા બાદ મહિલા અને તેના મિત્રોને જે વરવો અનુભવ થયો હતો તેનો વીડિયો પણ બાદમાં વાઈરલ થયો હતો. કોઈ કારણસર બહાર જમવા માટે ના જઈ શકવાથી આ મહિલાએ બહારથી ફૂડ ઓર્ડર કર્યું હતું. જે સમયસર આવી પણ ગયું હતું જો કે તે પાર્સલ ખોલ્યા બાદ તેમને અંદર કંઈક અજીબ જ જીવડું હોવાની આશંકા ગઈ હતી જે બાદ તેમણે તેને બહાર નીકાળ્યું તો તે પણ ચમક્યા હતા. કેમ કે તે ખાવામાં આવા મરેલા કોક્રોચ એક બે નહીં પણ કુલ ચાલીસ હતા જે બાદ તરત જ તેમના વીડિયોના આધારે તંત્રએ પણ આના પર કાર્યવાહી કરી હતી.
X
Takeaway customer finds 40 dead cockroaches in her meal

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી